મારા ઇશ્કનો રંગ - પ્રકરણ 5

  • 3.6k
  • 1.5k

આ બાજુ નીતિન રિધિમાંની સામે પ્રેમથી જોઈ રહ્યો હતો અને બીજી બાજુ રિધિમાંના મનમાં નીતિન પ્રત્યે ખૂબ ગુસ્સો ભરાઈ ગયો હતો. એને વારે-વારે સપનાની વાત યાદ આવી રહી હતી. એણે પોતાના મનમાં જ જાણે નીતિન વિશેની અમુક ખોટી ધારણાઓ બાંધી દીધી હતી. "આ માણસને મારાથી જ તકલીફ છે, મને જ બધાથી દૂર રાખવા માંગે છે જેથી હું એના વિશે વિચારું અને એ સપના પણ એની જોડે જ મળેલી હશે કે જેથી નવી આવનાર દરેક છોકરીને ફસાવી શકે. પણ હું એની વાતમાં નહીં આવુ. એમ પણ વધારે હેરાન કરશે તો હું એને બતાવી દઈશ કે હું કોઈ અબળા છોકરી નથી જે