નમસ્કાર મિત્રો, ટુંકમાં ઘણું એ માઈક્રોફિકશન ટાઈપ નાની અસરકારક વાર્તાઓનો સંગ્રહ છે. ક્યારેક નાની વાતોમા પણ મોટો બોધપાઠ છુપાયો હોય છે, જરૂર છે એ બોધપાઠ સમજવાની. આ વાર્તાઓ તમે ક્યાંક અનુભવી હશે, ક્યાંક સાંભળેલી હશે, ક્યાંક વાંચેલી પણ હશે, તો ક્યાંક જોયેલી પણ હશે. ટુંકમાં ઘણું ભાગ-1,2 પછી આ ત્રીજો સંગ્રહ છે. આવી અસરકારક નાની વાર્તાઓને વાંચો અને ....