વન મહોત્સવ સપ્તાહ

  • 5.4k
  • 1.9k

જુલાઈનું પ્રથમ સપ્તાહ –વન મહોત્સવ સપ્તાહ : ઉર્જા સ્ત્રોતોનો ઉપલબ્ધ પુરવઠો અને વધતી માંગને કારણે આજે દેશમાં ઉભી થયેલી ઉર્જાની કટોકટી જોતા પૂ.ગાંધીજી નું વાક્ય યાદ આવે છે: ‘‘Earth provides enough to satisfy every man’s need,but not for every man’s greed.’’ સમગ્રપૃથ્વી પર કુદરતે જરૂરિયાત મુજબ સુવ્યવસ્થિત સુચારુ આયોજન કરી સુંદર અને સમતોલ પર્યાવરણ આપ્યું છે પણ માનવીની વધતી જતી સ્વાર્થવૃત્તિ અને લોભને કારણે તેમાં અસમતોલન થયું છે. અમર્યાદિત વધતી જતી વસ્તીને માટે વસવાટ અને ખોરાકમાટે ખેતી કરવા,ઉદ્યોગો સ્થાપવા વનોનો નાશ કરતો માનવી એ જાણતો નથી કે આ હદે વનો અને વૃક્ષોનો નાશ કરીશું તો ભવિષ્યમાં આપણા જ ભવિષ્ય