ધાર્યું ધણીનું થાય ભાગ ૧

(636)
  • 4.5k
  • 1
  • 1.3k

આજે સવાર સવારમાં કેમ બધા વહેલિ ઊઠી ગયા? રસોઈ ધરમાં આવતાજ રૂષભે સીધો સવાલ કર્યો બાને. બા: આજે આપણે બધાવે ભોળેશ્વર મહાદેવ ના મંદીર પર જવાનું છે દર્શન કરવા ને તારા મમ્મી પપ્પાને ને મારી ને તારા દાદા ની માનતા પરી કરવા. રૂષભ: પણ શેની માનતા બા? ત્યાજ રૂષભ ન મમ્મી કામીની બેન આવીને રૂષભ ને જલદીથી તૈયાર થવાનું કીધુ, ને તારા સવાલો ના જવાબ આપણે પછી કરશું. આટલું કહી કામીની તેમના કામ કરવા લાગી રૂષભ ઓકે મોમ કહીને તૈયાર થવા ચાલ્યો ગયો. આ બાજુ જેરામ ભગત ઘરમાં પ્રવેશ કરતાં જ બધાને આદેશ આપ્યો કે જલદી તૈયાર