પપ્પા

  • 3.2k
  • 502

પપ્પા એટલે પૃથ્વી પર ના ભગવાન એ હોય એટલે તમને એક સપોર્ટ હોય .પિતા ગરીબ હોય પૈસા વાળો હોય કે મધ્યમ વર્ગ નો હોય પણ પોતા ના બાળક માટે એ બધું જ કરી શકે.પોતે નવા કપડાં ના પેરે પણ પોતા ના દીકરા કે દીકરી ને નવા કપડાં પેરાવે.સાહેબ દીકરી માટે તો બાપ ભગવાન થી પણ વધારે છે .બાપ દીકરી ના સબંધ તો પૃથ્વી કરતા પણ મોટા હોય છે. સાહેબ દીકરી પણ સાસરી માં ભાઈ કે મા ની ગાળો સાંભળી લે કદાચ પણ બાપ ની ગાળ સાસરી માં કોઈ દે તો તેને સાસરિયા માં પણ નર્ક જેવું લાગે તેને સાસરી માં પાણી