જીત...સમર્પણ ની....(2)

  • 3.1k
  • 914

આ બધું હોવા છતાં પણ એના માં એક ખામી પણ હતી અને એ હતી એની દોસ્ત દિશા. ખુલ્લા વાળ, ઘાયલ કરનારી આંખો, સ્મિતથી ભરેલો ગોળમટોળ ચેહરો, વતોડિયો મિજાજ અને એકદમ ઓપન કલ્ચર માં ઉછેરેલો જીવ, જેના જીવનની બધી જ દિશાઓ ખુલેલી એ દિશા. અનંત અને દિશા ની મૈત્રી ની શરૂઆત એક બોલીવુડ ફિલ્મ ની કહાની થી પણ વિશિષ્ટ હતી. અનંત ની જે વાક્ચાતુર્ય અને બીજી કલાઓ માં નિપુણતા નું એક મોટું કારણ હતું એનો પુસ્તકો પ્રત્યે નો લગાવ. એને નવા નવા વિષયો નો વાંચન નો ખુબજ શોખ, એ જરૂરી નહતું કે એ વિષય પછી કોઈ પણ હોય, એ બધુજ વાંચતો.બ્યુટીકલા હોય