સફળતાનો નિર્ણાયક છેલ્લો કદમ

  • 2.6k
  • 2
  • 614

સફળતા માટેના દરેક કદમ જ્યારે નિર્ણાયક સાબિત થતો હોય એવા સમયે કરવામાં આવેલી એક ભૂલ ભવિષ્ય ખેદાન મેદાન કરી નાખે છે.~ અમદાવાદ શહેર માં નોકરી ની શોધ માં આવે છે આદિત્ય ...આદિત્ય અભ્યાસ પૂરો કરી ને નોકરી માટે પૂરતો પ્રયાસ કરે છે પણ કોઈ સારી જગ્યા એ ઠેકાણું પડતું નથી...પણ એક દિવસ તે સુધીરભાઈ ના સંપર્ક માં આવે છે અને તેની આવડત થી પ્રભાવિત થઈ ને તેને પોતાની સાથે રાખી લે છે...સુધીરભાઈ એક મોટા અને જાણીતા બિલ્ડર છે..હવે ધીરે ધીરે આદિત્ય એ તેમની સાથે ખૂબ જ સારા સંબંધો બનાવી લીધા હતા..અને તેના હુન્નર ની તો વાત જ શુ કરવી..આલીશાન મકાન