HELP - 5

(144)
  • 4.1k
  • 1.5k

પ્રકરણ ૫ .ફરી એક વખત ચાર દિવસ વીતી ગયા. બેલા આલોકના સતત સંપર્કમાં રહી, પોલીસ તપાસ નિષ્ક્રિય દિશામાં આગળ વધી રહી હતી. આલોક ને લાગતું હતું કે પ્રીત શાહ પાછળ લાગી ને તે લોકો સમય બગાડી રહ્યા હતા. તેઓ કરે પણ શું? આગળ વધવા માટે કોઈ સુરાગ મળતો નહોતો .પછીના દિવસે બેલા સાથે ઘણી રસપ્રદ અને વિચિત્ર કહી શકાય તેવી ઘટના બની.ઘરે દિલીપકુમાર અને મધુબાલાનું મોગલે આઝમ મુવી ચાલી રહ્યું હતું. બેલા શી ખબર તે જોવા ફરિવાર બેસી ગઈ. પછીની બે રાત્રિઓ નિંદ્રામાં એક જ પ્રકારના સપના આવ્યા.બેલા કોઈને વારંવાર કહી રહી હતી-“બિલકુલ અનારકલી જેવી લાગે છે તુ !