પશ્ચાતાપ - 4

  • 2.6k
  • 1
  • 960

એ માણસે સફેદ ધોતી ધારણ કરેલ હતી. લાંબા સફેદ વાળ ચાંદીનાં વાયરની જેમ ચળકતા હતા જે છેક કમર સુધી આવતા હાતા. પાછળથી જોતા આનાથી વિશેષ કઈ દેખાતું ન હતું મેં શિવલિંગ સામે જોયું શિવલિંગ ઉપર સુકાયેલા બીલીપત્રો અને પુષ્પો હતા. એ પરથી એ વાત પાકી થીઈ ગઈ કે, આ શિવલિંગ ની કોઈ પૂજા કરે છે. હું અને વિવેક આગળ વધ્યા અને શિવલિંગ ની પાસે ઉભારહી એ અતિ પ્રાચીન શિવલિંગનાં બે હાથ જોડી દર્શન કર્યા અમે દર્શન કરવામાં લીન હતા ત્યાજ અચાનક પાછળથી મોટા પહાડી સ્વરે અવાજ આવ્યો હર.... હર.... મહાદેવ હર મેં અચાનક આવેલા એ અવાજ તરફ નજર કરી એ