આત્મનિર્ભર ભારત

(2.7k)
  • 6k
  • 1
  • 1.8k

એક કદમ સ્વદેશી કી ઓર.... આત્મનિર્ભર ભારત આમ તો બહુ જૂની ને મૂળ વાત છે. દેશમાં આજાદી મળ્યા પછી રાષ્ટ્ર પિતા ગાંધીજીએ સ્વદેશી ચળવળ ઉપાડી હતી.એ હવે ફરી જરૂરી બની ગયું છે. પોતાના દેશમાં જ બનેલી અને વેચાતી વસ્તુઓનો જ ઉપયોગ કરવો, એ જ સાચી દેશસેવા કહેવાય.એવું માનનારો બહુ મોટો વર્ગ છે.વિદેશી કંપનીઓનું આક્રમણ અને તેને અપનાવવાની આપણી હરણફાળ માં બહુ મોટી બ્રેક મારવાનો સમય આવી ગયો. આકર્ષક અને લોભામણી જાહેરાતો દ્વારા જનતાના આરોગ્ય સાથે ચેડાં થઈ રહ્યા હોવાની વાતથી આપણે સહુ અજાણ હોતા,આપણાં જ દેશમાં ઉત્પાદિત થયેલી વસ્તુઓનું વેચાણ વિદેશી કંપનીઓ દ્વારા થાય છે.ને આપણે હોશે હોશે