સોરઠની સુંદરતા

  • 4.3k
  • 1k

સોરઠ એટલે તમે જાણતા જ હસો કે આપણા ગુજરાતમાં આવેલ જુનાગઢ અને ગીર સોમનાથનાં દરિયા કિનારાનો વિસ્તાર. સોરઠ પ્રદેશ મને બહુ ગમે છે અને એથી પ્રિય અમારા ગીરના જંગલો વધારે પ્રિય લાગે છે. આ જંગલમાં રખડવાની મજા જ કંઇક અલગ છે. આ આપણું ગીરનું જંગલ આમ જોવામાં પણ અલગ અલગ મજા આવે છે આ જંગલોમાં ઋતુઓનો અનુભવ પણ કંઇક અનેરો લાગે છે. તેમા પહેલી ઋતુ જેમકે શિયાળો, તો શિયાળાની ઋતુમાં અને તેમા ખાસ કરીને રાત્રીના સમયમાં આખું જંગલ સૂમસાન