અનસીન રિલેશનશિપ

(18)
  • 4k
  • 4
  • 870

અનસીન રિલેશનશિપ એટલે સોશ્યિલ મીડિયા અને વર્ચ્યુઅલ વર્લ્ડનું રિલેશનશિપ. જેના કેન્દ્રમાં તો સોશ્યિલ મીડિયા જ છે, પણ આ રિલેશનશિપ કંઈક અલગ છે. ઇન્સ્ટાગ્રામનું અનસીન નામનું એકાઉન્ટ જેમાં શૂન્ય પોસ્ટ અને એક પણ ફોલોઅર્સ નથી. આ એકાઉન્ટનો ઉપયોગ આરવ પટેલ માત્રને માત્ર એક સંબંધને કાયમી માટે ટકાવી રાખવા માટે જ કરે છે.વાત છે આરવ પટેલ અને ઈવા શર્માની. જે બંને કોઈ થર્ડ પર્સનને કારણે ફેસબુક ઉપર મળે છે. સોશ્યિલ મીડિયામાં બંને એકબીજાના આકર્ષક ફોટોઝ અને લાઈફ સ્ટાઈલની ડેઇલી અપડેટથી પ્રભાવિત થઈને બંને વચ્ચે વાતોનો સિલસિલો શરૂ થાય છે. એકબીજાથી કિલોમીટર દૂર રહેલા આરવ અને ઈવા એકબીજાનો સ્વભાવ, પસંદ-નાપસંદ, શોખ, ડેઇલી રૂટીનમાં