માર્કશીટની વેદના - 3 - છેલ્લો ભાગ

(24)
  • 3.9k
  • 1
  • 1.3k

માર્કશીટની વેદના -3 દિવસો પાણીની માફક વહેતા હતા અને આખરે હવે 12 સાયન્સના પરિણામનો દિવસ પણ આવી જ ગયો હતો.ફરી એકવાર એ છોકરીના જીવનમાં એક નવી માર્કશીટ આવવાની હતી.ફરી એકવાર પેલા આંકડાઓનો ખેલ શરૂ થવાનો હતો.ફરી એકવાર માસુમ બાળકોના જીવનમાં માત્ર આંકડાઓને કારણે પરિવર્તન આવવાનું હતું. હું પેલી ફાઈલમાં પડ્યા પડ્યા આવા બધા વિચારો કરી રહી હતી.ત્યાં જ પેલી છોકરીએ આવીને મને ફાઈલમાંથી બહાર કાઢી.એ છોકરી મને હાથમાં લઈને બસ મારી સામે ટગર ટગર જોયા કરતી હતી.એ ખૂબ જ ડરેલી લાગતી હતી.એની આંખોમાં સાફ