સુખદ મેળાપ - ૧૦

(13)
  • 3.3k
  • 1.1k

આ સાંભળી સ્મૃતિના મમ્મી આછું સ્મિત આપ્યું અને કહ્યું," જો મારાથી આપી શકાય એમ હશે તો જરૂરથી આપીશ પણ તમે શું માંગો છો એ એના પર આધાર રાખે છે. "આટલું સાંભળી મિહિર ત્રિપાઠી ne રાહત થઈ. આ બાજુ નીતીશ અને સ્મૃતિ બંને વિચારમાં હતા કે આ બધું થઇ શું રહ્યું છે અને આજે આ બંને વ્યક્તિ આવી રીતે વાત કેમ કરી રહ્યા છે જાણે એકબીજાને પહેલા થી ઓળખે છે. સ્મૃતિ બધું જાણતી હતી છતાં પણ આ બધું એના ભરોસા બહારની વાત હતી. આ બાજુ મિહિર ત્રિપાઠી એ પોતાની વાત આગળ વધારી." મારી પાસે એક દીકરો છે અને આજે હું તમારી પાસેથી