કાવ્યસેતુ - 2

  • 4.6k
  • 1.9k

વેલવિશર ... અજાણ્યા એ વ્યક્તિએ, ન જણાતાં છતાં, સાથ નિભાવી જાણ્યો... વાતના થોડા વિસામાથી, પૂરો ટેકો આપી, સાથ નિભાવી જાણ્યો... સાચી રાહ પર, માર્ગદર્શનના મુસાફર બની, સાથ નિભાવી જાણ્યો... ન કદી કોઈ સંબંધ, છતાં વેલવિશર બની, સાથ નિભાવી જાણ્યો.... જિંદગીના થોડા પડાવમાં, સહારો સાધી, સાથ નિભાવી જાણ્યો... નિઃસ્વાર્થ એ સમંદરમાં, મોજાંનો 'સેતુ' બની, સાથ નિભાવી જાણ્યો.... .......................................................... ગિફ્ટ... દિલ તો કહે ચાંદ સિતારાઓની સોગાદ આપું, પણ ત્યાં સુધી પહોંચે એટલા હાથ નથી.... ચોકલેટના ખડકલા કરવાનું મન થયું, ખાંસી થઇ જશે તમને એનો ડર પણ ઊઠયો. ટી શર્ટ, જીન્સ ગિફ્ટ કરવા મન ડોલ્યું, પણ એ તો થોડા દિવસના ઘરાક લાગ્યા, પરફયુમ