અવંતી - 4 ( નામકરણ )

  • 3.5k
  • 910

અવંતી પ્રકરણ:- 2 નામકરણ " કુલગુરુ કરુણ, હવે તમે પુત્રીનું શુભ નામ શું હશે? તે જણાવશો.. એનું ભવિષ્ય કેવું રહેશે, એ બધું વિગતે જણાવો.. ! " - મહારાજા મેઘવત્સ " હા ગુરુદેવ, હવે શીઘ્ર કહો...મારી નાની બેહેન નું નામ જાણવા હું ખુબ જ ઉત્સુક છું. " - કુમાર રીતવ " હા કુમાર ! રાજન, પુત્રીના જન્મથી તમારા કુળ પર અને આ અવંતી નગરી પર જે મહર્ષિ માઘ નો શ્રાપ હતો એ જતો રહ્યો.. અને એના જન્મ પછીથી આ