સારથિ Happy Age Home 1

(33)
  • 3.3k
  • 5
  • 1.3k

થોડા દિવસો પહેલા મેં જાહેરાત કરેલી કે મારા એક મિત્ર એ લખેલું એક પ્રકરણ હું આગળ વધારી આખી નવલકથા પૂરી કરીશ પણ એ વાત મને અંદરથી ખુશી નહતી આપી રહી! ક્યાંક દિલ કહી રહ્યું હતું કે આ તું બરાબર નથી કરી રહી નિયતી...હું મારા દિલનો અવાજ સાંભળી એ પ્રમાણે કરવા ટેવાયેલી છું! તમને નિરાશ નહીં કરું, નવલકથા તો આવશે જ અને આ જ નામે પણ આજથી એક નવી શરૂઆત કરું...?પ્રકરણ ૧માનવ આજે પણ એના જન્મદિને એકલો હતો. ઉદાસ હતો એમ ના કહી શકો, ઉદાસી નામની બિમારીને તો એ વરસો પહેલા પોતાના જીવનમાંથી અલવિદા કહી ચુક્યો હતો, હા એ ખુશ પણ