સત્ય નિર્ણય

  • 2.1k
  • 458

મારૂ નામ સની. હું મારાં પાપા નાં નિર્ણય થી ખુબ જ વિરોધી . મને એ બધી જ વાતે રોકે કે આવુ ની કર પેલું ની કર બસ આખો દિવસ વાચ વાચ ની લત એમના મોઢે હોઈ હું એમના એક પણ નિર્ણય ને ધ્યાન માં ની લેતો. પણ હું જયારે એન્જીનીર ના તીજા વર્ષ માં હતો ત્યારે એક ઘટના બની ત્યાર પછી હું વગર વિચારીએ એમની બધી જ વાતો માનવા લાગીઓ. અમારે ત્યાં કુલ પાંચ કાકા. બધા ખુબ સંપીને રહે અને અમારે કઝિન માં પણ ખુબ સંપ. મારાં પાપા નો પાંચમો નંબર હતો એટલે એ સૌથી નાના હતા. એટલે અમને