ચણોઠીનાં વન એટલે જીવન - 14

  • 2.4k
  • 1.1k

ચણોઠીનાં વન એટલે જીવન પ્રકરણ 14 વિજય શાહ “ મારી મોમ નું આયુષ્ય કેટલું?” હીનાને શરુઆતમાં કિરણો અપાવવાનાં હતા. લીંફ્નોડ મુખ્યત્વે જીભની આજુ બાજુ અને આખા શરીર માં હોય છે. શરીરની રોગ પ્રતિકારત્મક શક્તિનો મુખ્ય આધાર છે લીંફ અને લીંફ્નોડ ની વ્યવસ્થા..જેમ રક્ત વાહીની અને ચેતાતંત્ર હોય તેમજ આખા શરીરમાં લીંફ્તંત્ર હોય જે શરીરમાંથી અશુચી દુર કરવાનું અને પોષણ પહોંચાડવાનાં કાર્યને સક્ષમ બનાવે છે.ટુંકમાં શરીરનાં રક્ષણ માટે જરુરી એંટીબોડીઝ્ની સેના માટેનું પરિવહન તંત્ર છે.એમ ડી એંડર્સન કેંસર હોસ્પીટલમાં પહેલે દિવસે રોશની મમ્મીને લઈને ગઈ. જ્વલંત જોબ ઉપરથી સીધો પહોંચ્યો. ડો જેનીફરે સમય પ્રમાણે તેમની ચેંબરમાં બોલાવ્યા. સ્કેનીંગ નાં પરિણામ પ્રમાણે