પહેલી - 4

(18)
  • 3.7k
  • 1.3k

ટીમ ને આરામ કરવાનુ કહીને ડો.નૌતમ ઐયરે પોતાના રૂમ તરફ ચાલવા લાગે છે, ભારે મન સાથે વિચાર મગ્ન બનેલા નૌતમ ઐયર ને મી. પ્રેસીડેન્ટ સાહેબ કહેલી વાતો યાદ આવવા લાગે છે, સામાન્ય અને સહજ પણે વાત માનવી એટલી સરળ પણ નહોતી, કારણ એકજ હતુ આ આધુનિક યુગ માં ભુત પિશાચ ની વાત કોણ માને, કોઈ મુર્ખ જ એમ વિચારી શકે, ભારત ભરમાં વધતા જતા ગુનાહ ને કાબુ કરવા ભુત સાથે કરાર કરવાની વાત, કેમ મનાવુ મારા મનને, શુ કરું, પણ સત્તા સાથે રહેવુ તેને આદેશ માનવા મારી ફરજ બને છે, હવે આ કામ હાથ ધર્યુ છે તો ત્રણેક દિવસ મથામણ