મોર્ડન લવ

  • 1.7k
  • 2
  • 698

*મોર્ડન લવ*. વાર્તા... ૧૪-૨-૨૦૨૦ આજનો પ્રેમ, લાગણી ખુબ જ સમજદાર થઈ ગઈ છે... રંગ, રૂપ અને રોકડા, જોઈને જ આગળ વધે છે.. અને અરસપરસ લેવડદેવડ કરીને છૂટા પડી જવું એ પ્રેમ છે. આજની જનરેશન એટલે જ પ્રેમ નાં નામે મોજમજા કરવા માટે એક નવું નામ આપ્યું છે " લિવ ઈન રિલેશનશિપ " ... પાશ્વાત્ય સંસ્કૃતિ નું અનુકરણ કરીને ભારતીય સંસ્કૃતિ ભૂલી ગયા... એકબીજાને સમજી શકાય એમ કહી ને " લિવ ઈન રિલેશનશિપ " કરે છે પછી જેમ કપડાં બદલાય એમ પાર્ટનર પણ બદલાઈ જાય છે.... એનો અંજામ છેલ્લે છોકરીઓ એ જ ભોગવવાં પડે છે એવું બહું જ મોડું સમજે છે...