ખૂની કોણ? - 12 - છેલ્લો ભાગ

(76)
  • 6.2k
  • 1
  • 2.6k

છેલ્લો અંક.___________નિરાલી, કેતન અને રમેશ તથા બે ભાડૂતી હત્યારા અસલમ અને સુંદર નો હત્યારો પોલીસ ની પકડ માં હતો. અમિતાભ અને અભિમન્યુ હત્યારા સાથે પૂછપરછ રૂમ માં બેઠા હતા. અમિતાભે વાત શરૂ કરી, "તને શું એમ હતું કે તું આટ આટલા મર્ડર કર્યા પછી પણ આઝાદ ફરી શકશે? તારો પ્લાન તો ખૂબ સારો હતો પરંતુ આખરે દરેક ગુન્હેગાર નો અંજામ છેલ્લે તો જેલ જ હોય છે, મિસ્ટર નિરવ હિમાંશુ ત્યાગી."અમિતાભ ની સામે ગુન્હેગાર તરીકે બેઠેલો નિરવ હસી રહ્યો હતો, તેના ચેહરા પર ના લોહી નાં ચાઠાં ઉપસી આવ્યા હતા જે અમિતાભ દ્વારા તેની કરાયેલી સરભરા ની ચાડી ખાતા હતા. પરંતુ