એક ભૂલ..

(20)
  • 3.8k
  • 808

મોમ, ચલો હવે કેટલી વાર છે? મોડું થઈ રહ્યું છે...અને તમે આ સાડી કેમ પહેરી છે કેટલી જૂની લાગે છે..અરે કમ સે કમ હવે તો સારા કપડાં પહેરો... લો આ નવી સાડી પહેરી લો.... ડિમ્પલે સવિતાબેન ને કબાટ માંથી નવી સાડી કાઢી ને આપતા કહ્યું. ડિમ્પલ સવિતાબેન ના એક ના એક દીકરા આકાશ ની વહુ હતી. આજ સવાર થી જ એના વર્તન માં કંઇક અલગ જ બદલાવ આવ્યો હતો જેની સવિતાબેન વર્ષો થી રાહ જોઈ રહ્યા હતા. હમેશા પોતાના પર ગુસ્સો કરતી, વાતે વાતે પોતાની સાસુ નું અપમાન કરતી અને એક પ્રાણી સાથે પણ કોઈ એવું વર્તન ન કરે એવું