પહેલો સગો તે મિત્ર !!

  • 2.5k
  • 692

જેને સમજાવવું પડે એ મિત્ર નથી હોતો અને જે મિત્ર હોય એને સમજાવવો નથી પડતો !! આપણે હંમેશા સરખામણી કરતા આવ્યા છે. દરેક વ્યક્તિ ને આપણી તર્ક ની દ્રષ્ટિ એ મૂલવીએ છે. જે વ્યક્તિ આપણા તર્ક માં ફિટ બેસે તે સારો અને બીજો ખરાબ !! ખરેખર તો આપનો તર્ક જ અલગ હોય છે બાકી એ વ્યક્તિ તો સારો હોઈ શકે. મિત્રતા માટે તો ઘણું લખાઈ ચૂક્યું છે એટલે હું જેટલું પણ લખીશ ઓછું જ છે. કદાચ લગ્નજીવન માં અલગ અલગ વિચારધારા ધરાવતા વ્યક્તિ સહન કરી લે પણ મિત્રતા તો સમાન વિચારસરણી ધરાવતા વ્યક્તિ વચ્ચે જ સંભવ છે. હા કેટલીક ખાસ