રાજપૂતાણી

  • 11.7k
  • 2
  • 6.9k

यत्र नार्यस्तु पूज्यन्ते, रमन्ते तंत्र देवता । यत्रतास्तु न पूज्यन्ते, सर्वस्त त्राफला: क्रिया: । અર્થાત જે કુળ સમાજ માં નારી ની પૂજા એટલે કે સત્કાર થાય છે એ કુળ સમાજ માં ઉત્તમ સંતાનો પેદા થાય છે અને જે સમાજ નારી નું અપમાન કરે છે કે એને માત્ર ભોગવિલાસ નું સાધન માને છે એ સમાજ ની પેઢી કુળ દ્રોહી અને કૂળ ને અધોગતિ તરફ લઈ જાય છે...ભારત માં નારી ને નારાયણી કહી છે એટલું જ નહીં પરંતુ નારી ના માતૃ સ્વરૂપ માટે જે કર ઝુલાવે પારણું તે જગ પર શાસન કરે એ ભાવના નારી પ્રત્યે રાખવાની પરંપરા આદિકલ થી છે..પુરૂષ