પપ્પા

  • 3k
  • 990

પપ્પા.પપ્પા વિષય પર લખવા જઇયે તો લગભગ બહુજ ઓછું લખાતું હોઈ છે. કેમ કે લખવા જઇયે એટલે દિલ ની જે ભાવના - પ્રેમ જે ઉભરતો હોઈ છે. એ આંખો દ્વારા ઉભરાઈ ને બહાર આવી જતો જોઈ છે. એટલા બટે બહુ વધુ કોઈ લેખકો કદાચ લખી નથી શકતા. લોકો તરફથી કહેવાતું આવ્યું છે. કે પિતા પોતાના પુત્ર ને બહુ ખિજાતા હોઈ છે. કામ કાજ માટે કે પછી ભણતો હોઈ તે માટે. ને જો દીકરી હોઈ તો એમને એટલો પ્રેમ જ કરતા હોય છે. કોઈ પણ વાતો માં દીકરીને કઈ લાવું હોઈ કે કઈ કરવું હોય તો મોટા