વ્યથા એક તૂટેલા માણસની

(3k)
  • 5.6k
  • 1
  • 1.7k

તૂટેલી ઈચ્છાનું ઘડતર લઈ જીવવું એટલે જીંદગી. જ્યારે આપણા સપનાના વાવેતરમાં બધું ખાલી જ હોય અને એક લાંબી ગતિના અંધકાર સાથે જીવવું એટલે જીંદગી.એ વાવેતર માં પણ પોતાની ઈચ્છા નું ફળ ન મળે અને એવું વેરાન જીવન જીવવું અને લાંબા અંધકારમાં કોઈ અજવાળાની આશા જ ન હોય તો માણસ અને તેના સપના જીવતા જ લાશ બની જાય છે.કેટલી મુશ્કેલ બને છે એ જીંદગી જ્યારે પોતાના સપના તોડી અને કોઈ બીજાના સપના માં જોડાવું પડે જ્યાં આપણું કઈ જ મહત્વ ન હોય.કોઈની આશા ન હોવા છતાં જીવવુ એ કેટલું મુશ્કેલ બને છે તે જિંદગી જીવનાર ને જ ખબર હોય છે.કોઈ જીંદગી જીવવા