પેલે પાર - ૪

(5.6k)
  • 4.4k
  • 1
  • 2.2k

( આપણે જોયું કે અભિ મિશિગન લેક પર રાત્રે બેઠો હતો, ત્યારે જ તેને મિસિસ રોમા મહેતા નો ફોન આવે છે. અને ભૂતકાળ માં સરી પડેલ અભિ પોતાના ઘર તરફ રવાના થાય છે. ઘરે પહોંચતા જ તે પોતાના ઘર અને ગાર્ડન ને જોવે છે. ગાર્ડન માં રહેલી ચેર ને જોઈ અભિ ને શ્લેષા યાદ આવી જાય છે.) હવે આગળ….. ઘર માં પ્રવેશતાં જ ઘર ની સુંદરતા આંખે વળગી પડે તેટલું સુંદર છે આ