હોરર એક્સપ્રેસ - 12

(12.8k)
  • 4k
  • 1
  • 2.2k

"પહેલા જ્યારે ટિકિટ લીધી ત્યારે તેના બે હાથ હતા અને બે અવળા પગ હતા પણ અત્યારે એક જ હાથ......."બસની અંદર લાઈટ બંધ ચાલુ થવા માંડી "આ શું થાય છે માસ્તરકંઈ નહીં ભાઈ.આ તો થોડો લાઈટનો છેડો છૂટી ગયો હશે એટલે આવું થતું હશે.બરોબર....પછી તો વિજયના શરીરમા પરસેવો છૂટી જાય છે અને તે કઈ સવાલ પૂછવા માટે લાયક જ રહેતો નથી તો પણ હિંમત રાખી બોલ્યો."મારે સાહેબ વિજાપુર નથી જવું આગળના સ્ટેશને ઉતરવું છે."ભાઈ આ બસ કોઈ સ્ટેશને ઊભી રહેતી નથી ફક્ત અને ફક્ત વિજાપુર જઈને ઉભી રહે છે.પણ મારે ઉતારવું છે.તારી તાકાત હોય તો ઉતરવિજય હિંમત રાખીને બસ ના દરવાજા