પ્રેમ એક મૃગતૃષ્ણા - ભાગ 1

  • 4.1k
  • 1.3k

હવે હું કોલેજ માં આવી ગયો ....મારા જીવનમાં મારા ખૂંખાર દોસ્તની એન્ટ્રી થઇ.....અને પપ્પાએ હોસ્ટેલમાં મુકેલો એટલે જ કદાચ ટચ વારો મોબાઈલ લઇ આપ્યો જેમ તેમ મારા ડીપ્લોમાના કોર્ષ સાથે દિવસો પસાર થઇ રહ્યા હતા...હું જાણતો હતો કે ત્રણ વર્ષનો કોર્ષ પૂરો કરતા મને ચાર વર્ષ લાગશે..આ વખતે મારો એક ખાસ નવો દોસ્તાર બની ગયેલો. દિવ્યરાજ રાજકોટ નો હતો ને હું બરોડા....એ મને પ્રેમથી રાજુ કેતો. સાચું કવ તો ફિર હેરા ફેરી ના અક્ષય કુમાર જેવી ફીલિંગ આવતી અને હું તેને દેવ-ઉર્ફ દેવો એને ખબર નઈ પણ મને એનામાં ધડકન નો સ