લવ બ્લડ - પ્રકરણ-13

(87)
  • 7.1k
  • 7
  • 3.1k

લવ બ્લડપ્રકરણ-13 બોઇદાએ મુંચા સાથે રતિક્રીડા કરીને તૃપ્તી કરી લીધી હતી મુંચા એને પસંદ આવી ગઇ હતી એકવાર છોકરી સાથે સંબંધ બાંધ્યા પછી ફરી એની સાથે સંબંધ કરતો નહીં પરંતુ મુંચાને માણ્યાં પછી બીજી કોઇ સાથે આવી મજા નહીં આવે એવું પાકું સમજી ગયેલો ઘાટ ઘાટનાં પાણી પીનારો છોકરીઓની બાબતમાં એકકો જ હતો. મુંચાએ એને રતિક્રિડામાં એવું શરીર સુખ આપેલું કે એ ઉત્તેજનાથી તૃપ્તિ સુધીની સફરમાં જાણે સ્વર્ગીય સુખ માણી ઉઠેલો.. એનાં મનમાંથી મુંચા ખસતી નહોતી એણે મુંચાનાં ગયાં પછી એનાં ચમચાઓને પૈસાની લહાણી કરીને કહ્યું "મુંચા સાથેનાં નશાની તૃપ્તિમાં વન આસવનો તો જાણે નશો જ ઉતરી ગયો. લાવ બીજો