વિશ્વ પર્યાવરણ દિવસ

  • 5.9k
  • 1
  • 1.9k

૫ જૂન એટલે કે પર્યાવરણ દિવસ..હું પોતે પ્રકૃતિ પ્રેમી છું અને માસ્ટર ડિગ્રી પણ એન્વાયરોમેન્ટલ બાયોટેક્નોલોજીમાં પૂર્ણ કરી છે..મને પ્રકૃતિ વિશે જાણવું ખૂબ ગમે છે..અને તેને બચાવવી પણ એટલી જ ગમે છે.પર્યાવરણુનું જતન કરવુંએ દરેક મનુષ્યની ફરજ છે.. લોકો પર્યાવરણના દિવસે જ છોડ રોપશે.. પછી બીજા કોઈ દિવસે તો છોડને જોવા પણ રાજી નથી. દર મહીને એક વ્યક્તિએ પાંચ છોડતો વાવવાં જ જોઈએ અને એકલા છોડ કે વૃક્ષ જ કેમ વાવીએ? પર્યાવરણના બધા તત્ત્વો પણ એટલા જ મહત્ત્વના છે જેમ કે પાણી, પ્રાણી, હવા, અને જમીન. આમાંથી આપડે શું સાચવીએ છે?? • પાણીનો તો બેફામ ઉપયોગ અને બગાડ કરીએ છે.• પ્રાણીઓ પ્રત્યે