પ્રેમ ધારા ( ભાગ 2 )

  • 3.1k
  • 1.6k

પ્રિય મિત્ર જનો આ કથા કદાચ સત્ય પણ હોઈ. શકે કદાચ સત્ય પણ હોઈ શકે. ને મારા મત પ્રમાણે આ વાર્તા ની રચના મેં કરી છે. એટલે કદાચ સત્ય જ! હશે. ભાગ ૧ માં કહ્યું હતું ને છેલ્લે. ધારા કહેતી હોઈ છે. મને કે તું મને પ્રેમ ન કર કેમ કે તારે જ પછતાવુ પડશે આ પ્રેમ માં. હું એ જોવા નથી માંગતી.ને તને ખબરજ છે. કે હું તને પ્રેમ નથી કરતી તે. તો તું હવે શું કરવાનો છે એ કે ભાઈ! બીજું કઈ નહીં ?તો મેં પણ મારા દોસ્ત ને પ્રેમ થી શાંત મન કરી ને ફરી