ખૂની કોણ? - 8

(38)
  • 6.6k
  • 2
  • 3.4k

રમેશ પાસે થી તેના અને તેની કંપની ના ભૂતકાળ વિશે જાણ્યા બાદ અમિતાભ નિરવ ના મમ્મી અને હિમાંશુ ના પત્ની હિમાની ને મળવા નું નક્કી કરે છે પરંતુ તે પહેલાં તે આશરે ત્રીસ વર્ષ પહેલાં થયેલા હિમાંશુ ના અકસ્માત ની પોલીસ ફાઈલ તપાસવા માગે છે. હવે આગળ...__________અભિમન્યુ એ હિમાંશુ મર્ડર ની ફાઈલ અમિતાભ ના હાથ માં મૂકતા બોલવા નું શરુ કર્યું, "સર, મે ફાઈલ નો અભ્યાસ કર્યો છે ખાસ કઇ છે નહિ, સિમ્પલ એક્સીડન્ટ નો શટ એન્ડ ઓફ કેસ લાગે છે. આજ થી પચીસ વર્ષ પહેલાં ચોમાસા ની એક સાંજે ચાલુ વરસાદે હિમાંશુ અને હિમાની તેના દોઢ વર્ષ ના નાના