ધી ડાર્ક કિંગ - 3

  • 5.4k
  • 1
  • 2.4k

પેલી કાળી રાત આવી ગઈ ડાર્ક થંડર પોતાની સેના સાથે નીકળી પડયો . બીજી બાજુ કિંગ હેગાનને ઊંઘ જ ન હતી આવતી તેના માનમાં સતત વિચારો જ આવ્યા કરતા હતા. બે દિવસ જેટલા સમય પછી આથમતા સૂરજના સમયે ડાર્ક થંડરને ગ્યુમાર્ક દેખાયું, એને તરત હાથના ઇશારાથી સેનાને થોભી પોતે ઘોડા પરથી નીચે ઉતરી બોલ્યો “સેનાપતિ”સેનાપતિ તરતજ દોડતો-દોડતો પાસે આવ્યો “ જી મહારાજ”“આપાડી સેનામાંથી બે સિપાહી ને મોકલી ત્યાના રાજાને શરણાગતીનું ફરમાન આપો અને ના કહે તો કહેજો તમારી મૌત રાહ જોઇ રહી છે.”“ઠીક છે મહારાજ.”