લવ બ્લડ - 12

(96)
  • 7.2k
  • 15
  • 4.9k

પ્રકરણ-12 બોઇદા એનાં બામ્બુનાં ઝૂંડની નિર્જન અને ભયાનક જગ્યામાં અટ્ટામાં બામ્બુની કેવમાં નશીલા પીણાં અને ડ્રગ્સ ગાંજાનાં કસ લીધાં પછી આદીવાસી કન્યા મુંચા જોડે પ્રણય ખેલ ખેલી રહેલો. મુંચાએ બોઇદાનાં હોઠ પર હોઠ જમાવીને ચૂસવા લાગી હતી. બોઇદો નશામાં તો હતોજ વધુ કામવાસનાએ જોર પકડ્યું હતું અને મુંચા એને વળગી એટલું ચૂસી રહી હતી કે બોઇદા શ્વાસ લેવા માટે જાણે તરફડતો હતો એનો શ્વાસ ભરાઇ આવ્યો અને મુંચાને ધક્કો મારી આઘી આઘી કાઢી.. એ હાંફવા લાગ્યો. મુંચા થોડીવાર એની સામે જોઇ રહી પછી ખડખડાટ હસવા માંડી મુંચા કહે એય મારાં વાલમ હમણાંથી હાંફવા માંડ્યો ? હજી તો શરૂઆત છે. તું