MOTIVATIONAL SPEECH

(30)
  • 65.1k
  • 4
  • 19.5k

દુનિયા કા સબસે બડા રોગ કયાં કહેગે લોગ જોર જોર થી દાત કાડસો તો લોકો ગાંડા કહેશે. સાચો પ્રેમ કરસો તો અવારા કહેશે, ધીમે ધીમે કામ કરસો ને તો લોકો તો લોકો ઢાઢા કહેશે, ફટાફટ કરસો તો ઉતાવરા કહેશે કોઈ ભૂલ થય જાય તો સલાહકાર વધી જશે મજબુત થય થઈ ને રહેસો તો લાગણી વિના ના કહશે, ધરવાળી ને જો વધારે પ્રેમ થાય જાય તો "વહુ" નો કહશે.. જો મા નું વધારે માનવા લાગ્યા તો દુનિયા ''માવડિયો'' કહેશે.. આ દુનિયા ને હું કે તમે પોકી સકવા ના નથી....!