કર્મની કથરાઈ પરાકાષ્ઠા એ પોહચી હતી. માતા અંધ અને પિતા અપંગ હતા. એમની એકની એક દીકરી, નામ એનું નૈના. નૈના એક સુંદર અને સંસ્કારી યુવતી હતી. નાનપણ થી ખૂબ જ દુઃખો વેથી અને સંઘર્ષ કરીને મોટી થઈ હતી. પોતાનું આત્મસન્માન એના માટે બધું જ હતું. પરિપક્વતા ખૂબ નાની ઉંમર માં આવી ગઈ હતી. ધીમે ધીમે ઘરની તેમજ પોતાના માતા - પિતાની બધી જવાબદારી નૈના એ ઉપાડી લીધી હતી. અને એટલે જ કદાચ આટલી હિંમતવાન હતી એ, જીવનમાં કોઈ પણ પ્રકારની સમસ્યા આવી ચડે, એનો સામનો કરવા એ એકલી તત્પર રહેતી. એના માટે કોઈ સમાજ