પ્રેમ ધારા

  • 2.7k
  • 985

આજે એક ભાઈ એ મને સવાલ કર્યો...કે શું તું કોઈ ને પ્રેમ કરે છે ?મેં કહ્યું હા !તો મને કહે કોણ છે એ ભાગ્યશાળી ?મેં કહયું અપ્સરા પણ જાંખી લાગે તેના સમક્ષ, રૂપો ની એવી એની નગરી છે.અંધકારમાં પણ તેજ આપે તેવી તેની આંખો છે.પાંપણ ના પાલકારે સંગીતની રચના કરતી હોય છે.જીલ્ફો ની જો લટ પણ ઉડે તો પ્રેમ દિલો માં પોરવી જાય એવી એ સુંદરી છેતો મને કહે શુ વાત કરે તો ક્યારે તું લગ્ન કરે છે એમના જોડે..??મેં કહ્યું લગ્ન ની વાત તો દૂર રહી પણ! એ વાત પણ સરખી નથી કરતી મારા સાથે.☺️મને કે ના બને એ અસંભવ