પ્રેમાત્મા - ભાગ - ૧૧

(23.9k)
  • 5.2k
  • 4
  • 2.1k

નમસ્તે મિત્રો કેમ છો બધા? પાછળ ના ભાગ મા જોયુ કે અજય મોહિની ની હત્યા ની સચ્ચાઈ શુ છે એ કહેતો હોય છે, અજય ધરા નો ભાઈ નથી એણે એના દિકરા ના લીધે વાત છુપાવી મોહિની ની હત્યા અજયે નહી પણ એના બોસે કરી છે જે ધરા ના પિતા છે. રનજીતસિંગ અજય ને કહે છે કે જે હોય એ કહો વાત ગોળ ગોળ ના ફેરવો હવે જોઈએ આગળ. . . . . . . અજય : હુ હમણા જે કંપનિ મા ઊંચી પોસ્ટ પર છુ પહેલા હુ એક નાનકડા એમ્પ્લોય તરીકે કામ કરતો હતો. મારી