અંતિમ વળાંક - 5

(35)
  • 4.1k
  • 4
  • 2.4k

અંતિમ વળાંક પ્રકરણ ૫ પ્લેનમાં યુવાન એરહોસ્ટેસને જોઇને ઇશાનને ઉર્વશી યાદ આવી ગઈ હતી. ઉર્વશી તેના જીવનમાં દોઢ દાયકા પહેલા આવી હતી. કેટકેટલી યાદો હતી ઉર્વશી સાથેની... જીવનમાં કેટલાંક સંસ્મરણો હમેશા લીલા છમ્મ જ રહે છે. લગ્ન બાદના ઉર્વશી સાથેના એ દિવસો કેટલા મધુર હતા? ઇન્દ્રના દરબારની અપ્સરા જેવી જ ઉર્વશી સાથેનું તેનું લગ્ન જીવન ખુદ ઇન્દ્રને પણ ઈર્ષ્યા પમાડે તેવું હતું. મૌલિકની ઓળખાણને લીધે ઇશાનને લંડનની જ એક ટીવી ચેનલમાં ફોટોગ્રાફર તરીકે નોકરી મળી ગઈ હતી. ઉર્વશીએ પણ એરહોસ્ટેસની નોકરી ચાલુ રાખી હતી. વિકએન્ડમાં ઇશાન ફોટોગ્રાફી કરવા માટે ક્યારેક લેઈક ડીસ્ટ્રીક્ટ તો ક્યારેક વેમ્બલીની આજુબાજુના સ્થળોએ પહોંચી જતો. ફોટોગ્રાફીના