એક હું એક તું

  • 3.9k
  • 1
  • 1.3k

આજે હુ વાત કરુ એની જેને દિલ શું ખબર જ ન હતી એક આરી, ૨૩-૨૩ વર્ષ વીતી ગયા જન્મતાની સાથે ન લાગણીઓ પામ્યો, ન લાગણી દેખાડનારને મંજિલ એક જ હતી આ માણસની ‌કમૅ કરી, સંતાન રુપી ફરજ નિભાવી દુનિયાથી થવું તુ અલિપ્ત પણ ભગવાનને મંજૂર શું હતું કરી આપ્યું પથ્થર રુપી દિલને પણ પાણી પાણી મજા ‌હતી આ‌ પથ્થરને સારુ ખરાબ ‌સમજણ જે ‌હતી ભારી પણ ભગવાનને તો ‌પ્રેમ રુપી લાગણી ‌આપવી‌ તી આરી... થયુ દુઃખ ઘણું કારણ ‌જાણી જ્યારે લાગ્યુ ભગવાન કરે એને દૂર‌ પોતાની લાગણીઓ વહી રહી હતી ‌પણ દિલને પથ્થર રહેવું હતું પરિસ્થિતિ આ દિલોની જાણી પણ