Chapter 4 ( લગ્ન નો દિવસ)આગળ નું... અરે બધું બરાબર થઈ જશે.રવિના એ કહ્યું .અને હા બાકી પ્લાન મસ્ત બનાવ્યો છે બદલો લેવા માટે. કઈ નઈ બસ અત્યારે હવે આરામ કરી લઈએ .અને ઈશિતા ને જમવા નું આપજે એને નાસ્તો નઈ કર્યો .અને હું ઘરે જવા છું કાલે સવારે મળીશ.અનુષ્કાએ સારું કહી ને જવા કહ્યું અને કીધું કે હા કાલે સાક્ષી ને પણ લઈ આવજે કઈ થાય તો એ હેન્ડલ કરી શકે એટલે.સારું કહી ને રવિના જવા લાગી. Continue.......સવાર પડી ગઈ હતી . અનુષ્કા બધી તૈયારી કરી ને બેસી ગઈ હતી હતી અને ઈશિતા ની રાહ જોઈ ને બેઠી હતી કે