ટુંકમાં ઘણું

(1.9k)
  • 4.9k
  • 2
  • 2k

નમસ્કાર મિત્રો, ટુંકમાં ઘણું એ માઇક્રોફિકશન ટાઈપ નાની અસરકારક વાર્તાઓનો બોધપાઠ સાથેનો સંગ્રહ છે. ક્યારેક નાની વાતોમાં પણ મોટો બોધપાઠ છુપાયો હોય છે, જરૂર છે એ બોધપાઠ સમજવાની. તો આવી અસરકારક નાની વાર્તાઓને વાંચો અને માણો.