વિવિધ જાતના પરોઠા

(16)
  • 12.8k
  • 2
  • 3.8k

*બટેટા ની ચીપ્સના શાક ના પરોઠા*સામગ્રીબટેટાઘઉં ની કણકચીઝતેલબટરમરચું પાઉડરહળદર પાઉડરધાણા પાઉડરનમકસૌ પ્રથમ બટેટા ની ચીપ્સસનુ શાાક સામાન્ય રીતે બનાવી લો.તેને ઠંડું કરી લો.ઘઉં ની તૈયાર કણક માંથી એક સરખા રોટલી ના બે પડ વણી લો.હવે એક પડ પર શાાકનુું સ્ટફીંગ લગાવી દો.તેના પર ચીઝ ખમણી લો.ત્યારબાદ બીજા પડ ને ઉપર લગાાાવી દો.બીજુ પડ લગાવતી વખતે કીનારી પર પાણી લગાવવુ.જેથી પરોોઠો વણતી વખતે ખુલી ન જાય.હવે હળવા હાથે વણી લો.ત્યારબાદ નોનસ્્ટીક તવી પર બટર લગાવી શેકી લો.તો તૈયાર છે બટેટા ની ચીપ્સ ના શાક ના પરોઠા.આ પરોઠા તમે દહીં સાથેેેેે સર્વ કરી શકો છો અને બાળકો ને નાસ્તા માં પણ આપી