સિક્સ રેન્જર્સ - 5

(12)
  • 4k
  • 3
  • 1.8k

કાળીનાથ:- હે, ’ગુરુ બાળીનાથ’, મને બધુ સ્મરણ કરાવવા માટે આપનો ખૂબ આભાર. પણ હું મારા પૌત્ર ને આ વાસ્તવિકતા થી કેવી રીતે અવગત કરાવીશ? બાળીનાથ:- એ સમય પણ નજીક છે. થોડા સમય પછી એવિ ઘટના બનવાની છે કે જેના કારણે તેને પણ વિશ્વાશ આવી જસે. પ્રતીક:- તો દાદા એનો મતલબ આ બને અઘોરીઓ તેજ હતા? કાળીનાથ:- હા હવે આપડે બને એટલુ જલ્દી જવું જોશે. તારા પપ્પા ને મે કહી દીધું છે કે હું તને અને તારા મિત્રો ને ભવનાથ મહાદેવ ના દર્શન કરવા લઈ જાવ છું અને 1,2 દિવસ ત્યાજ રહીસું. મહાઅમસ્યા ને માત્ર બે દિવસ જ શેષ રહિયા છે અને ગુરુ બાળીનાથ