દરેક ક્ષેત્રમાં સફળતા - 2

(32)
  • 6.9k
  • 3
  • 3.7k

સ્ટેપ ૧ પોતાના પર કાબુ મેળવો આ સ્ટેપ એ સફળતા મેળવવા માટેની નીતિઓનુ ઘડતર છે. સફળતા મેળવવા માટેની લડાઇ શરૂ કરતા પહેલા યુદ્ધ મેદાનમા કેવી માનસીક પરિસ્થિતિઓ ઉત્પન થશે અને કેવી રીતે તેને પહોચી વળશુ કે કેવી રીતે તેનાથી બચી શકશુ તેના માટેની વર્તન નીતિઓની સ્પષ્ટતા કરવાનો આ સ્ટેપનો હેતુ છે. સફળતા મેળવવા માટે કેવુ વર્તન દાખવવુ તેને લગતી નીતિઓ સ્પષ્ટ હોવી ખુબ જરૂરી બને છે કારણ કે જ્યાં સુધી આવી નીતિઓ સ્પષ્ટ નથી થતી