A Silent Witness - 7

(16)
  • 4k
  • 3
  • 1.4k

A Silent Witness! ((ભાગ ૬ માં આપણે જોયું કે યશ નિર્દોષ સાબિત થાય છે. મુગ્ધા એ સાબિત કરી દીધું કે માત્ર ડી.એન. એ. ના આધારે કોઈને ગુનેગાર ગણાવી શકાતો નથી. તો મિસ્ટર અવસ્થી નો ખૂની કોણ હોઈ શકે?? ... વાચો આગળ... )) ((હેલ્લો વાચક મિત્રો!! સૌથી પહેલા તો મારે આપ સૌની માફી માગવી છે. આટલો બધો સમય લીધો આ વાર્તા નો છેલ્લો એપિસોડ પબ્લિશ્ કરવામાં. હમણાં થોડી વિમાસણ માં બસ લખી નહોતી શકતી એના બદલ હું ખરેખર દિલગીર છું. આપ સૌએ જેમ અત્યાર સુધી સાથ આપ્યો એમ આગળ પણ આપશો એવી આશા સાથે આજ આ છેલ્લો એપિસોડ લખતા મને