છલકાતા આંસુ - 4

(12)
  • 2.7k
  • 1.2k

મુંબઈના જુહુના દરિયા કિનારે આવેલ ગગનચુંબી ઇમારતના ચાળીસમા માળે આવેલા તમારા વૈભવી ફ્લેટના બેડરુમમા બપોરની એક હળવી ઉઘ ખેંચીને તમે હમણાંજ ઉઠયા છો અનામિકા! દરવાજો ખોલી તમે ફ્લેટની લોબીમા આવી એક આળસ મરડીને ઘુઘવાટા મારતા સમુદ્રના ઉછળતા મોજાઓ પર નજર જમાવી અનામિકા ..! અત્યારે સાંજના સમયે જુહુના તટ પર મુંબઈગરાઓનો જન શેલાબ ઉમટ્યો હતો.તમારા અતિ વ્યસ્ત બિઝનેસમેન પતી આલોક તો મોડી રાત્રિ પેહલા ભાગ્યેજ ઘર ભણી નજર કરતા અને તમારો પાંચ વર્ષીય દિકરો યશ હજુ સુધી સ્કુલેથી આવ્યો ન હતો તો કામ વાળી બાઇ બપોરનુ કામકાજ પતાવી ક્યારનીયનીકળી ગઇ હતીસુસવાટાભેર વાતી ઠંડી હવાની લહેરખી તમારા કાળા રેશમી વાળને તમારા