પ્રેમીરાજા દેવચંદ - ૯

(15)
  • 4.2k
  • 2
  • 1.5k

વૃદ્ધ રહસ્યમય વાત કહેવાનું શરું કરે છે... પ્રેમીરાજા દેવચંદના પિતા હતા તે વખતની વાત છે,જ્યારે સોનગીર નગરમાં રાજા ફૂલચંદ રાજાનો રાજ હતો.રાજા સાહિત્ય,સંગીત અને કલા પ્રેમી હતો.રાજાને કલા સંગીતની નગરી તરીકે સોનગીર નગરી દેશ,વિદેશમાં જાણીતી હતી.રાજાના દરબારમાં સંગીત,કલા,નૃત્યના લોકોનું આગવું માન હતું. ફૂલચંદ રાજા પણ માનતો હતો કે ભારતિય સંસ્કૃતિમાં માનવામાં આવે છે કે.... સાહિત્ય,કલા,સંગીત વગરનો માણસ શિંગડા ન હોવા છંતા સાક્ષાત પશુ છે. આ વાતના હિમાયતી રાજા ફૂલચંદ વિશ્વના સારા અેવા સાહિત્યકારો,કલાવિદ્દો અને નૃત્યકોનો સન્માન ભેર આંમત્રણ આપતા હતા.જો કોઇ રાજાને પ્રસન્ન કરે તો અણમોલ ભેટ આપી,તે કલાકારને રાજાના નગરમાં ઉચ્ચ પ્રકારના હોદ્દાઅે નિમણુંક